નાદાન

24457

લો કરી દીધો ઉભો મને ફરી આ સ્વર્ગ ની કતાર માં

પ્રેમ થી કરી નાખ્યો બદનામ મને

આ ખુલ્લા બજાર માં…

લો કરી દીધો ઉભો મને ફરી આ સ્વર્ગ ની કતાર માં

હવે તો નાસ્તિકો ગમવા લાગ્યા છે એ લોકો હજાર માં…

ઓ કરી દીધો ઉભો મને ફરી આ સ્વર્ગ ની કતાર માં

તું તો માગ્યા કરે પણ કદી પૂછ્યું તને શું જોવે મારા કાન્હા..!!!

કે માલિક હશે એ ખરો પણ એય હશે પ્રેમ નો ભૂખ્યો !!!

બસ મળતો એ જ તો નથી સ્વર્ગ કે બજાર માં..!!

ઓ કરી દીધો ઉભો મને ફરી આ સ્વર્ગ ની કતાર માં…!!!

– નાદાન

શનિવાર ૧/૦૯/૨૦૧૨ ના રોજ લખાયેલું મારી ડાયરી નું એક પાનું….

આજે આ વર્ડ પ્રેસ દ્વારા હું જીવંત પ્રયોગો ક્રીશ્કું છું..આજે આ મારી પ્રયોગ શાળા બની છે..પરંતુ “હું” સાથે ના આ ભૂતકાળ ના પ્રયોગો કેમ ભૂલી શકાય…!!!

કવિતા ઠીક-ઠીક છે!! અને “નાદાન” કોઈ જાણીતા લેખક નું નામ નથી !!!

જાહેર નામું :\

ઉપર વપરાયેલ નામ “મિહિર પાઠક” ને તેમના મિત્ર દ્વારા અપાયેલું નામ છે !! અને આ કવિતા તેમના દ્વારા જ અજાણ્યે લખાયેલી છે…!!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s