“હું” સાથે ના અવલોકનો -૦૧

0

બસ મારે કઈક અલગ કરવું છે !!

મારા જીવન નો ઉદેસ્ય બસ એક સારો પુત્ર બની સારું ભણી સારી નોકરી કરવી નથી….

બસ મેં એ જ કરવા જન્મ લીધો છે ?!!!

કઈક અલગ યાર!!!!

વિષયો થી ના ખુસ છું…વિચાર વમળ માં ઘેરાયેલો….

અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠે છે….સુખ ની ઈર્ષા આવે છે…

બસ વિચાર્યા જ કરું છું સુ કરું….શું કરું ??

વિશ્વ ઘણા છે….દરવાજાઓ ઘણા છે…વિચાર ઘણા છે…વિચાર ધારાઓ ઘણી છે….!!!!!!!!!

સોમવાર ૬/૦૮/૨૦૧૨

૧૨ સાયન્સ માં ૩ વિષય માં ફેઈલ થયા પછી મારી ડાયરી નું એક પાનું…!!!!

આ પાનું માનવ મન ના સ્વભાવ પર થતા પ્રયોગો (ભગવાન દ્વારા થતા !!!) ના ચોક્કસ અવલોકનો પ્રસ્તુત કરે છે…!!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s