મારા વિષે

dexter__s_laboratory_by_hristomirg-d5jqkvi

Hey!!!

I am Mihir Pathak – I am from Gujarat, India….

I love Art + Technology+ Spirituality

I am Technopreneur, Amateur Writer, Inventor

This blog is my lab and I am mad Scientist…!!! If you want to know about my blog then First know me# and If you want to know about me then know my blog!!!!

* કામ-કાજ?

એક સ્ટાર્ટઅપમાં aschief creative officer (CCO) (ભણવાનું હજુ ચાલુ છે…..૧૨ સાયન્સ માં બે વખત ફેઈલ અને હમણાં ડીપ્લોમાં મેકેનીકલ!!!!! મારું કામ અને ભણવાનું તદન અલગ છે !!!! પણ મને ગમે છે !!!!!!  )

musafir hu yaro…na ghar he na thikana…muje chalte jana he….!!!!.

I am trying to get my ‘svadharma’ called “MihirISM”

* મારા શોખ?

૧. વાંચન:પુસ્તકો, ટેક્નોલૉજીનાં બ્લોગ્સ, વિજ્ઞાન, સમાચાર, સફારી મેગેઝિન વગેરે.

૨. સંગીત: I am composer , lyricist…and listener

 ૩.ટૅકનૉલૉજી: નવી ટેકનોલોજીની માહિતી લેવી, ચાવવી અને પછી બધાને વહેંચવી!

4. Writing : Articles…Poem…Ghazal

aNd maNy  mOre……leadership, business, traveling , eating, drama, teaching, planing, brand building,

INNOVATION!!!! EXPERIMENTS!!!!! 

* મારો સંપર્ક કેવી રીતે કરશો?

જુઓ સંપર્ક  માટેનું પાનું.

Creative Commons License
Mihirism by Mihir Pathak is licensed under a Creative Commons Attribution 4.0 International License.

Advertisements

3 responses to “મારા વિષે

  1. Art + Technology+ Spirituality એટલે ત્રિવેણી સંગમ! 🙂

    તમે મારાં બ્લોગની મુલાકાત લીધી એ જાણીને આનંદ થયો. અવારનવાર પધારતા રેહજો. 🙂

    • પ્રો.શાહેબ , ઈન્ટરનેટનો આભાર માનવો જ રહ્યો !!! આપે હજી મને ઓળખ્યો નહિ હું પાદરા થી મિહિર પાઠક; ગાયત્રીબેન પાઠક નો પુત્ર અને આ દુનિયા ને પ્રયોગ શાળા સમજી ને પ્રયોગો કરતો વિજ્ઞાની !!! આપનો સમ્પર્ક ઘણા સમય થી થયો નથી પરંતુ આ ઈન્ટરનેટ દ્વારા બે જ્ઞાન પિપાસુ લોકો નો મિલાપ થયો છે.આવો આપ પણ મારી સાથે ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી લો !!!!!
      ગુરુ દેવ દત્ત !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s