“હું” સાથે ના અવલોકનો -૦૧

બસ મારે કઈક અલગ કરવું છે !! મારા જીવન નો ઉદેસ્ય બસ એક સારો પુત્ર બની સારું ભણી સારી નોકરી કરવી નથી…. બસ મેં એ જ કરવા જન્મ લીધો છે […]

Read Article →

મારી પ્રયોગશાળા મા આવકાર!!!!

કેમ છો મિત્રો, હું મિહિર પાઠક આ બ્લોગ શરૂ  કરવા નુ એક મુખ્ય કારણ મારુ ગુચવાએલુ જીવન. હું એક પ્રયોગશીલ માણસ છુ, જે જીવન રુપિ પ્રયોગશાળા માં પ્રયોગ કરી રહ્યો […]

Read Article →